
મહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી
LRB Lokrakshak / Police Constable Final Result 2018-19 for Female Candidates.
Constable, Lokrakshak, LRB,
Lokrakshak Recruitment Board (LRB) published Final Result for the post of Constable / Lokrakshak.
Post: Constable / Lokrakshak.
Final Result:
Police Constable / Lokrakshak-Unarmed-Female
Police Constable / Lokrakshak -Armed-Female
Police Constable / Lokrakshak-Jail Sepoy-Female
Necessary instructions regarding the final result of Lokarakshak cadre recruitment women candidates
લોકરક્ષક કેડર ભરતી મહિલા ઉમેદવારોના આખરી પરિણામ અંગે જરૂરી સુચનાઓ
તા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ અને હંગામી પરિણામ (Provisional Result) માં જે કોઇ મહિલા ઉમેદવારોને વાંધો હોય તો તેઓએ તા.૧૧/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૩/૨૦૨૦ સુધીમાં પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવા જણાવવામાં આવેલ.
બાકી રહેલ SC અને SEBCના કુલ-૪૯૪ મહિલા ઉમેદવારોનું તા.૧૯/૦૩/૨૦૨૦ નારોજ દસ્તાવેજ ચકાસણીની કામગીરી કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીની કાર્યવાહી બાદ મહિલા ઉમેદવારોનું આખરી પરિણામ (Final Result) ની માહિતી નીચે મુજબ છે.
મહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો..………
મહિલા હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો..………
જેલ સિપાઇ (મહિલા) પસંદગી યાદી જોવા અહીંયા કલીક કરો.……….
દસ્તાવેજ ચકાસણી બાદ ઉપરોકત આખરી પરિણામમાં અગાઉ તા.૧૧/૦૩/૨૦૨૦ નારોજ હંગામી પરિણામ (Provisional Result) જાહેર કરવામાં આવેલ તેમાં આશિંક ફેરફાર થવા પામેલ છે જે ધ્યાને લેવાનું રહેશે.
હંગામી પરિણામમાં મહિલા અનામત અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે દાખલ થયેલ દિવાની દાવાઓ SCA No. 22826/2019, SCA No. 23313/2019, SCA No.3066/2020, SCA No.4530/2020 તેમજ અન્ય કોઇ દાખલ થયેલ દાવાઓમાં જે ચુકાદાઓ આવે તે તમામને બંધનકર્તા રહેશે.
ઉપરોકત આખરી પરિણામ બાદ પસંદગી પામેલ ઉમેદવારો માટે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ તરફથી કરવામાં આવશે.